24.12.12યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઇંડિયા
ગુજરાત રાજ્ય

સહ્યાદ્રી પર્વત  - સાઈકીલિંગ એક્સ્પીડીશન - 2013     

તારીખ 24.01.2013 થી તારીખ 27.01.2013
ગુજરાત - મહારાષ્ટ્ર સીમા પર 3 દિવસ - 3 રાત્રી એક્સ્પીડીશન

આપણા જીવન માં પ્રકૃતિ નો સાનીધ્ય અતિ મહત્વપૂર્ણ છે, તો આવો અને જુવો, ગુજરાત - મહારાષ્ટ્ર સીમા પર આવેલ સહ્યાદ્રી પર્વતમાળા નું સોન્દર્ય, કાર્યક્રમ યોજવાનું તાત્પર્ય યુથ હોસ્ટેલ ના સભ્યો ને એડવેન્ચર સાથે પ્રકૃતિ વિષયે રૂચી અને પ્રેમ ઉત્પન થાય

ફી :
રૂ। 2100=00 પ્રતિ વ્યક્તિ (રીપોર્ટીંગ Sagai બેસ કેમ્પ), જેમાં કાર્યક્રમ દરમિયાન સાઇકલ અને હેલ્મેટ, જંગલ ખાતાની પ્રવેશ ફી, સાદું અને સાત્વિક ભોજન, ટેન્ટેડ આવાસ, સાઇકલ મેકેનીક અને ગાઈડ આપવાનો સામેલ છે

(તમોને ગરમા ગરમ ચા-નાસ્તો, મધ્યાન ભોજન અને રાત્રી ભોજન મળે એવો અમારો પ્રયત્ન રહેશે)
જો કોઈ સભ્ય પોતાની સાઇકલ સાથે કાર્યક્રમ માં ભાગ લેવા ઇચ્છતા હોય તો તેઓની સાઈકલ ને વડોદરા થી ડેડીયાપાડા અને પરત વડોદરા લાવવાની વ્યવસ્થા કોઈ પણ પ્રકાર ના ખર્ચ વગર અમારી રહેશે પણ વ્યવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકાર ની સાઇકલ ની જવાબદારી અમારી રહેશે નહી તેની નોંધ લેવી
ભાગ લેનાર સભ્ય ની ઉંમર 14 વર્ષ થી ઉપર હોવી જોઈએ
કાર્યક્રમ
તારીખ 24.01.2013
બપોરે 4 થી સાંજે 8 સુધી બેસ કેમ્પ Sagai ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે - ઓરીએન્ટેશન અને એક્લીમેટીજેશન
તારીખ 25. 01.2013
સાઈકીલિંગ એક્સ્પીડીશન ની શરૂવાત, Via નિનાઈ થી દહેલ (મહારાષ્ટ્ર) સુધી (40 કિમી - 8 કલાક) - બપોરનું જમણ વાલામ્બા સ્કુલ ખાતે રહેશે
તારીખ 26. 01.2013
દહેલ થી સરીબાર (ગુજરાત) સુધી (46 કિમી - 8 કલાક) - બપોરનું જમણ સાગરસ ખાતે રહેશે
તારીખ 27. 01.2013
સરીબર થી  મોજદા સુધી (24 કિમી - 5 કલાક) - બપોરનું જમણ મોજદા ખાતે રહેશે. પછી કાર્યક્રમ નું સમાપન (ગ્રુપ બ્રેકીંગ)


We will be visiting these two glorious water falls on our route,

You will enjoy the Sahyadri mountain range, its landscapes are very beautiful, best location for photographers.

Some rare pieces of birds can be seen during this expedition.

Birth Place of Dev Nadi, at Dahel is worth seeing.


No comments: